IMPORTANT NOTICE / મહત્વપૂર્ણ સૂચના

Fresh Application Required

All candidates who have applied earlier are hereby instructed to submit a fresh application.Previous applications will not be considered valid.Candidates must reapply by submitting a new application.

નવી અરજી કરવી ફરજિયાત છે

અગાઉ અરજી કરી ચૂકેલા તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે કે તેમણે નવી અરજી કરવાની રહેશે.અગાઉ કરેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં.તેથી, તમામ ઉમેદવારોએ નવી અરજી ફરીથી કરવાની રહેશે.